Coffee Shot
Coffee Shot
By V Talk
જેવી રીતે કૉફી નો એક નાનકડો કપ આપણને તાજગી ની અનુભૂતિ કરવા પૂરતો છે એમ જ એક નાનકડી વાત આપણા વિચાર ને વહેતા કરવા પુરતી છે. કૉફી શોટ ની જેમ જ એક નાનો વિચાર પણ લાઈફ ને positivity અને happiness થી ભરપૂર બનાવવા પૂરતો છે. Also listen to our another podcast : V Talk On all podcast streaming platforms.
Inspiring words by Sofia Loren
તમે ગમે તે પ્લાન કરો, તમે ક્યારેય જાણતા નથી કે જીવન તમારા માટે શું આયોજન કરે છે…… સફળતા તમને વિશ્વનો પરિચય કરાવે છે……. પરંતુ નિષ્ફળતા તમને પોતાનો પરિચય કરાવે છે…… …… હંમેશાં ખુશ રહો --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/v-talk/message
Mar 21, 2023
1 min
Double standard Life
It looks like we live two separate life. One is for ourselves and the other is to show ourselves to others. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/v-talk/message
Feb 17, 2023
1 min
સંબંધો નું વર્તુળ
લોકો શું કહેશે? એ દર થી આપણૅ કેટલું બધું કરવાનું માંડી વાળીએ છીએ? કોઈ આપણી ભૂલો બતાવે તો એને આપણી સફળતા ની સીડી ન બનાવી શકીએ? “જો તમે સુખી જીવન જીવવા માંગતા હોવ, તો તેને કોઈ લક્ષ્ય સાથે જોડો, લોકો કે વિચારો સાથે નહીં.” – આલ્બર્ટ આઈન્સ્ટાઈન --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/v-talk/message
Jan 25, 2023
4 min
શ્રેષ્ઠ પરિણામ માટે સૌથી મહત્વ નું પરિબળ positive attitude
આ નાનકડી વાર્તા દ્વારા બહુ સરસ વાત સમજાય છે. આપણી આસપાસ કોઈ પણ જાતની પરિસ્થિતિ સર્જાય તેનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરવા માટે સૌથી જરૂરી પરિબળ હોય તો એ છે આપણો સકારાત્મક અભિગમ. ઘડાની ખામી અને ખેડૂત નો અભિગમ થી આ વાત સમજી શકાય છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/v-talk/message
Jan 20, 2023
3 min
તમે જિંદગી ને કેટલી સમજી શકો છો?
જિંદગી નું પ્રશ્નપત્ર અઘરું બનાવી દેવાની આપણી આદત બની ગઈ છે? તમારી જિંદગી ને તમે કેટલું સમજી શક્યા? કેટલા નિર્ણયો કે ભૂલ માટે તમને પાછળથી પસ્તાવો થયો?- એક નવો વિચાર સાથે આજનો કૉફી શોટ --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/v-talk/message
Jan 8, 2023
3 min
Busy રહો પણ સાથે Be-easy રહો
મનુષ્ય પોતાની ઇચ્છાઓ નો ત્યાગ કરે છે, પુરી જિંદગી નોકરી, વ્યાપાર અને ધન કમાવા માં વિતાવી દે છે ! ૬૦ વરસ ની ઉમરે જ્યારે તે સેવાનિવૃત થાય છે, તો તેને ફંડ મલે છે, અથવા તો બેંક બેલેંસ હોય તેને ભોગવવા ની ક્ષમતા ખોઇ ચૂક્યો હોય છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/v-talk/message
Dec 30, 2022
2 min
તમે કોના જેવા બનવા માંગો છો?
સરખામણી અળખામણી જ હોય છે. તમે કદી કોઈ જેવા બની શકતા નથી. જિંદગી ની આ યાત્રા માં જેવા છો એવા જ બની રહેવા જેવી બીજી કોઈ સિદ્ધિ નથી. Cc: Chintan ni pale --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/v-talk/message
Dec 6, 2022
6 min
થાક
માણસ ક્યારે થાકી જાય છે? અને કેમ? મનગમતી પ્રવૃત્તિ થી ક્યારેય થાક લાગતો નથી. સંબંધો માં પણ હળવાશ અને લાગણી આપણને થાકવા દેતા નથી. રીલેશનશીપ હોય કે પછી નોકરી , મન આનંદ માં રહેતું હોય તો થાક ક્યારેય વર્તાતો નથી. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/v-talk/message
Nov 25, 2022
6 min
ફેક ID નવા જમાના ની નવી ફેશન
આપણું જીવન આજકાલ બજાર માં મળતા પ્લાસ્ટિકના ફૂલો જેવું જ થઈ ગયું છે. તદ્દન બનાવટી પણ અસલ ને આંટી દે તેવું... એકદમ fake ID જેવું... શું ખરેખર જરૂરી છે આપણી નાટકીય ઓળખ? કે પછી બનાવટ હવે સોશિયલ સ્ટેટસ બની ગઈ છે? --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/v-talk/message
Nov 13, 2022
6 min
નિષ્ફળતા ને સફળ થવા દો
જો સફળ  થવું હોય તો પહેલાં  નિષ્ફળતા નો સ્વાદ ચાખવો જરૂરી છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/v-talk/message
Nov 9, 2022
5 min
Load more