Show notes
લોકો શું કહેશે? એ દર થી આપણૅ કેટલું બધું કરવાનું માંડી વાળીએ છીએ? કોઈ આપણી ભૂલો બતાવે તો એને આપણી સફળતા ની સીડી ન બનાવી શકીએ? “જો તમે સુખી જીવન જીવવા માંગતા હોવ, તો તેને કોઈ લક્ષ્ય સાથે જોડો, લોકો કે વિચારો સાથે નહીં.” – આલ્બર્ટ આઈન્સ્ટાઈન--- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/v-talk/message

