Show notes
જિંદગી નું પ્રશ્નપત્ર અઘરું બનાવી દેવાની આપણી આદત બની ગઈ છે? તમારી જિંદગી ને તમે કેટલું સમજી શક્યા? કેટલા નિર્ણયો કે ભૂલ માટે તમને પાછળથી પસ્તાવો થયો?- એક નવો વિચાર સાથે આજનો કૉફી શોટ--- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/v-talk/message


