Show notes
આ નાનકડી વાર્તા દ્વારા બહુ સરસ વાત સમજાય છે. આપણી આસપાસ કોઈ પણ જાતની પરિસ્થિતિ સર્જાય તેનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરવા માટે સૌથી જરૂરી પરિબળ હોય તો એ છે આપણો સકારાત્મક અભિગમ. ઘડાની ખામી અને ખેડૂત નો અભિગમ થી આ વાત સમજી શકાય છે.--- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/v-talk/message

