Show notes
આપણું જીવન આજકાલ બજાર માં મળતા પ્લાસ્ટિકના ફૂલો જેવું જ થઈ ગયું છે. તદ્દન બનાવટી પણ અસલ ને આંટી દે તેવું... એકદમ fake ID જેવું... શું ખરેખર જરૂરી છે આપણી નાટકીય ઓળખ? કે પછી બનાવટ હવે સોશિયલ સ્ટેટસ બની ગઈ છે?--- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/v-talk/message



