Show notes
માણસ ક્યારે થાકી જાય છે? અને કેમ? મનગમતી પ્રવૃત્તિ થી ક્યારેય થાક લાગતો નથી. સંબંધો માં પણ હળવાશ અને લાગણી આપણને થાકવા દેતા નથી.
રીલેશનશીપ હોય કે પછી નોકરી , મન આનંદ માં રહેતું હોય તો થાક ક્યારેય વર્તાતો નથી.--- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/v-talk/message