
Episode-48 ડિસ્પ્લે ઓન વોલ : પારેખ તેજલબેન કાન્તીલાલ
પારેખ તેજલબેન કાન્તીલાલ, પોપટપુરા પ્રાથમિક શાળા, તા.ગોધરા, જી.પંચમહાલ. શિક્ષિકા દ્વારા પોતાના વર્ગખંડની દિવાલોને કેવી રીતે શૈક્ષણિક સાધન સામગ્રી તરીકે ઉપયોગ કરી તેના વિશેની રજૂઆત આ એપિસોડમાં કરેલ છે.
This podcast uses Anchor (from Spotify) for stats, tracking, and dynamic audio. What this means Episodes play from the podcast's own servers, unmodified. Not affiliated with Podbay.
