AGian Voice
AGian Voice
A.G.Teachers College CTE
AGian Voice એ એ.જી.ટીચર્સ કોલેજ, અમદાવાદ દ્વારા ચાલતી પોડકાસ્ટ ચેનલ છે. AGian voice માં દર શનિવારે વિવિધ પ્રતિભા ધરાવતા શિક્ષકો/ અધ્યાપકો દ્વારા કરવામાં આવેલ નવતર પ્રયોગ/ નવાચાર આધારિત એપિસોડ રજૂ થશે.
Episode-67 ખ ખગોળનો ખ- (ભાગ-૨) ગ્રહણ અને રાહુ-કેતૂ : શ્રી તન્મયભાઈ વ્યાસ
Shri Tanmaye Vyas, Certified "SPACE TUTOR" by ISRO, Founder, Tanmaye's Amazing Space, Ahmedabad. 'ખ ખગોળનો ખ' શ્રેણીના આ એપિસોડમાં તેમના દ્વારા ગ્રહણ અને રાહુ-કેતુ વિશેની રસપ્રદ વાત રજૂ કરેલ છે.
Mar 18, 2023
9 min
Episode-66 ખ ખગોળનો ખ (ભાગ-૧) ૠતુચક્ર આવુ ચાલે?: શ્રી તન્મયભાઈ વ્યાસ
શ્રી તન્મયભાઈ વ્યાસ, સંસ્થાપક, તન્મય'સ્ અમેઝીંગ સ્પેસ, અમદાવાદ. 'ખ ખગોળનો ખ' એપિસોડ શ્રેણીમાં આપણા રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓ પાછળના ચોક્કસ વૈજ્ઞાનિક કારણો વિશેની રજૂઆત થશે.
Mar 11, 2023
10 min
Episode-65 Teach For India: અપૂર્વ શાહ
અપૂર્વ શાહ, પ્રોગ્રામ મેનેજર, ટીચ ફોર ઈન્ડિયા (અમદાવાદ). તેઓએ 2013માં ટીચ ફોર ઈન્ડિયા ફેલોશિપ પ્રોગ્રામ પૂર્ણ કરેલ. આ એપિસોડમાં તેઓ દ્વારા ટીચ ફોર ઇન્ડિયાની કાર્યપદ્ધતિ અને ફેલોશિપ પ્રોગ્રામ વિશે માહિતીની રજૂઆત થયેલ છે.
Mar 4, 2023
6 min
Episode-64 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત '10 બેગલેસ ડે' : શ્રી તુષારભાઈ એ. પંડ્યા
શ્રી તુષારભાઈ એ. પંડ્યા, ગણિત-વિજ્ઞાન શિક્ષક, મંડલિકપુર પ્રાથમિક શાળા, તા.જિ. જૂનાગઢ. તેઓ ગણિત અને વિજ્ઞાન વિષયના RP એટલે કે રિસોર્સ પર્સન તરીકે GCERT અને DIET જૂનાગઢમાં પણ કાર્ય કરે છે. તેઓને વર્ષ-2022માં શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર તરફથી જૂનાગઢ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. આ એપિસોડમાં તેઓ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત '10 બેગલેસ ડે' વિશે રજુઆત કરવામાં આવેલ છે.
Feb 25, 2023
13 min
Episode-63 STEM Education: મેઘા સકલાની
મેઘા સકલાની, સાયન્ટિસ્ટ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર, વિક્રમ એ. સારાભાઇ કમ્યુનિટી સાયન્સ સેન્ટર, અમદાવાદ. આ એપિસોડમાં તેમના દ્વારા STEM Education વિષય પર વાત કરવામાં આવી છે.
Feb 18, 2023
11 min
Episode-62 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત ગણિત-વિજ્ઞાન શિક્ષણ : શ્રી રાઘવભાઈ પંડ્યા
શ્રી રાઘવભાઈ પંડ્યા, પ્રોગ્રામ ઓફીસર સાઈન્ટીસ્ટ-C, વિક્રમ એ. સારાભાઇ કમ્યુનીટી સાયન્સ સેન્ટર, નવરંગપૂરા, અમદાવાદ. આ એપિસોડમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦માં ગણિત-વિજ્ઞાન શિક્ષણ માટે કેવી અપેક્ષાઓ, જોગવાઈઓ કરવામાં આવી છે તેમજ તે માટે શિક્ષકોની તૈયારી, પરિવર્તનો અને માર્ગદર્શક સૂચનો સંવાદ સ્વરૂપે રજૂ કરેલ છે.
Feb 4, 2023
11 min
Episode-61 સ્યમંતક - યુનિવર્સિટી ઓફ લાઈફ : મૃણાલિની (Syamantak - University of Life : Mrunalini)
મૃણાલિની, પ્રવેશિકા, સ્યમંતક - યુનિવર્સિટી ઓફ લાઈફ, મુ. ધામાપૂર, જી. સિંધુદુર્ગ, મહારાષ્ટ્ર. આ એપિસોડમાં વક્તા દ્વારા સંસ્થાનો પરિચય અને તેના કાર્યો વિશે માહિતી આપવામાં આવેલ છે. (Mrunalini from Syamantak - University of Life deliver a speech about the introduction and work of the institution.)
Jan 28, 2023
7 min
Episode-60 શિક્ષણમાં ટેક્નોલોજીનો અસરકારક વિનિયોગ: કલ્પેશભાઈ લલીતભાઈ ચોટલીયા
કલ્પેશભાઈ લલીતભાઈ ચોટલીયા, શ્રી નાગપુર પ્રાથમિક શાળા, તાલુકો: કાલાવડ, જિલ્લો: જામનગર, નેશનલ ICT એવોર્ડ-ર૦૧૮ વિજેતા. આ એપિસોડમાં તેમના દ્વારા ટેકનોલોજી દ્વારા અસરકારક શિક્ષણ કઈ રીતે આપી શકાય તે અંગેની રજૂઆત કરેલ છે.
Jan 21, 2023
8 min
Episode-59 ગણિત શિક્ષણમાં ડાઇન્સનો સિદ્ધાંત : આશુ થરેજા
આશુ થરેજા, આસિસ્ટન્ટ પ્રોફેસર, મીરાન્ડા હાઉસ, યુનિવર્સિટી ઓફ દિલ્હી. આ એપિસોડમાં તેમના દ્વારા ગણિત શિક્ષણમાં કઈ રીતે ગણિતશાસ્ત્રી ડાઇન્સનો સિદ્ધાંત ઉપયોગી થઈ શકે તેના પ્રયત્નો રજૂ કરેલા છે.
Jan 7, 2023
9 min
Episode-58 પ્રમાણિકતાની પાઠશાળા: ડૉ. જયેશભાઈ ઠક્કર.
ડૉ. જયેશભાઈ ઠક્કર, આચાર્યશ્રી, વી. વી. પટેલ વિદ્યામંદિર, ઈસનપૂર, અમદાવાદ. આ એપિસોડમાં તેમના દ્વારા હાથ ધરવામાં આવેલ નવતર પ્રયોગ પ્રમાણિકતાની પાઠશાળા વિશે રજૂઆત કરેલ છે.
Oct 15, 2022
9 min
Load more