AGian Voice
AGian Voice
A.G.Teachers College CTE
Episode-47 રમત-ગમત દ્વારા શિક્ષણ: પિત્રોડા જુગનીબેન એસ.
9 minutes Posted Jul 30, 2022 at 4:30 am.
0:00
9:33
Download MP3
Show notes

પિત્રોડા જુગનીબેન શાંતિલાલ, શ્રી બળદિયા કન્યા શાળા, તા. ભુજ, જી. કચ્છ. આ એપિસોડમાં પ્રજ્ઞા વર્ગમાં કઈ રીતે અસરકારક રીતે રમત-ગમત દ્વારા શિક્ષણ મેળવી શકાય તે અંગેના પ્રયત્નો વિષે રજૂઆત કરેલ છે.