
Episode-34 અર્વાચીન આસપાસ : પ્રજાપતિ નિલેશકુમાર એમ.
શ્રી પ્રજાપતિ નિલેશકુમાર માધુભાઈ, પ્રાથમિક શાળા કાંદા, મુ- કાંદા (મોરજડી), પો. પાટવલી, તા. ડેડીયાપાડા, જી. નર્મદા. તેમણે અર્વાચીન આસપાસ વિષય પર પોતાના વર્ગખંડમાં નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલ જેની રજૂઆત આ એપિસોડમાં કરેલ છે.
This podcast uses Anchor (from Spotify) for stats, tracking, and dynamic audio. What this means Episodes play from the podcast's own servers, unmodified. Not affiliated with Podbay.
