Show notes
મહેતા હેતલબેન અતુલકુમાર, ઉપશિક્ષક, વરવાજીપુરા(અંબાસણ) પ્રાથમિક શાળા, તા./જિ. મહેસાણા. આ એપિસોડમાં શિક્ષકશ્રી દ્વારા હાથ ધરેલ ગૌરવવંતી ગુજરાતી નવતર પ્રયોગ વિશે વાત રજૂ કરેલ છે. જેમાં વોટ્સએપ ગ્રૂપ બનાવવામાં આવ્યા અને ગુજરાતી ભાષા સમૃદ્ધિ, ભાષા અભિમુખતા તેમજ ભાષા સજ્જતા માટેના ઉત્કૃષ્ટ પ્રયત્નો કરવામાં આવેલ છે.


