
આ વખતે કદાચ msg પણ આવ્યો આવતી વખતે કદાચ msg પણ ન આવે? જો કે આ વખત નો msg પણ ચોળાફળી જેવો હતો કે જેમાં ચોળાનો સ્વાદ જ નોતો ચોળાનો લોટ ખાલી નામનો હતો. એમ જ એને happy birthday best friend તો લખ્યું પણ ખાલી નામનું જ કેમકે એમાં best friend જ નોતો.
Apr 22, 2020
6 min

જરૂરી નથી કે દરેક વાતમાં તમારી હા જ હોય, ક્યારેક ના પાડતા પણ આવડવી જોઈએ.
Feb 26, 2020
7 min

પ્રેમના પડાવ: આકર્ષણ, આદર, આશા, સ્વીકાર અને સબંધ. જેમ દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ જુદી હોય ને એમ દરેક વ્યક્તિની પ્રેમની વ્યાખ્યા અલગ હોય.
Feb 14, 2020
7 min

જો તમારી બર્થડે પર તમારા મિત્રએ તમારી બર્થડે વિશની પોસ્ટ ન મૂકી હોય પણ બીજા બધા મિત્રોની બર્થડે પોસ્ટ તમારો મિત્ર મુકતો હોય ને તો એ વખતની તમારી ફિલિંગ 'એક તરફા પ્યાર' અને 'જેલસી'ને ભેગી કરો ને એવી હોય.
Feb 9, 2020
5 min

'હારી જઈશ' કે 'હારી ગયો' વચ્ચે અનુભવનો અંતર છે. પ્રયત્નોની આસપાસ સફળતા મળે છે. છેલ્લે કોણ જીતશે એ જરૂર જણાવજો.
Jan 31, 2020
7 min

નવી વાતો અને જૂની યાદો. તમારી જ આજુબાજુમાં ઘડતા કિસ્સા અને વિષયો પર વાતો. આ છે વિશાલની વાતો...
Jan 23, 2020
56 sec
