The Vimal Joshi Show
The Vimal Joshi Show
Vimal's Vision
Hello, friend This is my new learning art which will connect Me to all of you with new messages about life itself
Being aware
It's most simple experience of here and now !!!
Jul 6, 2021
3 min
ચાલો યોગ તરફ વળીએ 😊
આપણાં જીવન માં વિયોગ હોય તો એ સિગ્નલ છે કે આપણે યોગ તરફ વળવું જોઈએ 😊
Jun 21, 2021
5 min
ચાલો જીવન ગુફા માં પ્રવેશ કરીયે
એક નાનકડું ધ્યાન ની વિધિ જણાવી છે, મઝા આવશે તમને 😊
Jun 17, 2021
13 min
બધું થયા કરે છે એની રીતે જ...
મઝા નો સંદેશ છે, તમને પણ મઝા આવી જશે અને એક બારી ઉઘડી જશે અંતર આકાશ ની 😊
Jun 16, 2021
6 min
મનોરંજન થી દુઃખ મુક્ત થઈ શકાય ? કે પછી બીજો કોઈ રસ્તો પણ છે ?
મનોરંજન આપણે કેમ શોધીએ છે ? આ મૂળ વાત છે અને એ શોધી નાખીએ તો મનોરંજન માંથી જીવનરંજન ની યાત્રા શરૂ થાય છે !!!
Jun 15, 2021
7 min
ચાલો સફાઈ કરીયે જીવન ગૃહ ની
બહાર નાં ઘર માં આપણે રોજ સફાઈ કરીયે છે પણ જેમાં આપણે રહીએ છે શરીર અને મન એની પણ સફાય એટલી જ જરૂરી છે જેટલી બહાર કરીયે છે, તો ચાલો સમય બગડ્યા વગર કામે લાગીએ 😊
Jun 15, 2021
6 min
Planning is the key
Jivan ma aayojan hoy to kevi mazza pade ? Ane sathe sathe kam saral ane safal banvana chance pan vadhi jaay
Jun 12, 2021
4 min
Invest your Time & Energy into Right Direction
Listen it deeply and apply it Now !!!
Feb 1, 2021
1 min
I am the commander
Ask this this simple question to yourself, am I the commander of my life, if yes congratulations
Oct 21, 2020
2 min
Leave your comfort zone
Oct 16, 2020
3 min
Load more