Maru Sarnamu (Gujarati)
Maru Sarnamu (Gujarati)
Maru Sarnamu
આજના સમયમાં જ્યારે ઈર્ષા, ગુસ્સો, નફરત, હરીફાઈ, શંકા, ચિંતા, દાવપેચ, અસલામતી,અવિશ્વાસ, ડર જેવા શબ્દો સ્થાન લઈ રહ્યા છે ત્યારે આપણે માત્ર એટલા સક્ષમ થઈએ કે કોઈ આપણામાં વિશ્વાસ મૂકે, કોઈના ઉદાસ ચહેરા પાછળની તકલીફ સમજીએ, સારું કામ કરનાર વ્યક્તિની પ્રશંસા કરીએ, બધાને થાય એટલા ખુશ રાખીએ, આપણું હોવું કોઈને સુરક્ષાનો એહસાસ અપાવે એટલું કરીએ, દિલમાં પ્રેમ રાખીએ. નબળી વ્યક્તિનો હાથ પકડીને આગળ લઈ જઈએ. ઈર્ષા રાખીને કોઈને નીચે લાવવા કરતા હાથ પકડીને એને આગળ લાવવા મથીએ. માત્ર આપણી જ વ્યક્તિઓ પણ આપણી હિમ્મત બની જાયને તો આસમાન સર કરી શકીએ. બસ થઈ શકે તો કોઈની હિંમત બનીએ. આજે માનવતા મટી રહી છે ત્યારે માનવ બનીએ.
What if.... ? | કાશ આવું કરી લીધું હોત તો?
કાશ આવું કરી લીધું હોત તો જીવન ના છેલ્લા શ્વાસે અફસોસ ન થાત.. *** આપના વિચારો મોકલાવો મારા ડિજીટલ સરનામે - [email protected] Images generated with the help of Midjourney.
Dec 17, 2023
9 min
The Never-Ending Race of Life | જીવન ની રેસમાં કોણ આગળ નીકળી જાય છે?
જીવનની રેસમાં કોણ સૌથી આગળ નીકળી જાય છે? બધા માટે તો જીવીએ જ છીએ.. ચાલો થોડુક આપણા સપના પૂરા કરવા માટે પણ કરી લઈયે. *** આપના વિચારો મોકલાવો મારા ડિજીટલ સરનામે - [email protected] Images are generated with the help of Stable Diffusion.
Aug 11, 2023
5 min
What are you waiting for? | નહિ અટકો.. કરી દો શરૂઆત
ઓવર પરફેકશન માં નહિ અટકો.. બસ શરૂઆત કરી દો.. શરૂઆત અગત્યની છે. *** આપના વિચારો મોકલાવો મારા ડિજીટલ સરનામે - [email protected] Images are generated with the help of Stable Diffusion.
Jul 13, 2023
5 min
A New Beginning | એક નવી શરૂઆત
રોજબરોજ ના આ યંત્રવત સમયમાં જ્યારે આપણે એક તણાવપૂર્ણ જીવન પસાર કરી રહ્યા છીએ ત્યારે સાચા અર્થમાં આપણે આ જીવનને જીવી અને માણી શકીએ એના માટેનો મારો એક પ્રયત્ન. *** આપના વિચારો મોકલાવો મારા ડિજીટલ સરનામે - [email protected] Images are generated with the help of Stable Diffusion.
Jul 1, 2023
5 min