
Aachman - આભાર (Thanks) S2 l E12
જેણે આપણને કશુંક આપ્યું છે તેનો આભાર માનવાનું ક્યારેય ન ચૂકીએ. ઉપકારનો બદલો ઉપકાર એ જ સાચો આભાર. જે શક્તિ મને ન માગતાં અઢળક આપતી રહેલી છે તેને આભાર સહ વંદન...
Apr 20, 2022
5 min

Aachman - પરિવર્તન (Change) S2 l E11
પ્રભુની બનાવેલી દુનિયામાં પરિવર્તન થતું જ રહેલું છે. આપણે તેને અનુકૂળ થઈ જીવતાં શીખીએ. પરિવર્તન વિના પ્રગતિ અશક્ય છે ત્યારે કુદરતના નિયમોને અનુસરીએ.
Mar 20, 2022
5 min

Aachman - હકારાત્મકતા (Positivity) S2 l E10
જીવનના દરેક ક્ષેત્રમાં હકારાત્મકતા હશે તો ધાર્યું પરિણામ મેળવી શકીશું. ચાલો, 'પાણીનો પ્યાલો અડધો ખાલી નહિ, પણ અડધો ભરેલો છે' એવું જ વિચારીએ.
Feb 16, 2022
5 min

Aachman - મિત્રતા (Friendship) S2 l E9
અંધારામાં આશાનું કિરણ અને જેને આપણી સફળતાની ખુશી હોય તે સાચો મિત્ર. આંખો બંધ કરી વિશ્વાસ થઈ શકે અને જીવનનો ધબકાર અને શ્વાસ છે મિત્ર.
Jan 18, 2022
5 min

Aachman - S2 l E8 'ક્ષમા' (Forgiveness)
ફરી ભૂલ ન થાય તો સાચી માફી માંગી કહેવાય અને સામેવાળા પ્રત્યે પૂર્વગ્રહ ન રહે તો માફી આપી કહેવાય. વિવેકાનંદે કહ્યું છે કે, "કોઈ વ્યક્તિના દોષ ઉપર ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ." 'ક્ષમા વીરસ્ય ભૂષણમ્..'
Dec 17, 2021
6 min

Aachman - બાળક (Child) S2 l E7
પરમાત્માના પ્રેમ સ્વરૂપ બાળકોના કોલાહલમાં વર્ષો વીતે એના જેવો બીજો ક્યોં સવિશેષ આનંદ હોય ? ચાલો, બાળકોને વિચારો નહિ, પ્રેમ આપીએ.
Nov 21, 2021
6 min

6Aachman - સ્વચ્છતા (Hygiene) S2 l E6
સ્વચ્છતાને Wel Come, ગંદકીને Bye Bye. પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળીએ. કુટેવો થી દૂર રહેવા મન બનાવીએ. તંદુરસ્ત અને નિરામય માટે સ્વચ્છાગ્રહી બનીએ. 'સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત.'
Oct 19, 2021
5 min

Aachman - સફળતા (Success) S2 l E5
સંઘર્ષ ક્યારેય સમાપ્ત થતો નથી. તેની સામે રોજ ઝઝૂમવું એ જ સફળતાનો એકમાત્ર ઉપાય છે.
Sep 19, 2021
5 min

Aachman - મદદ (Help) S2 | E4
બાળકની અપેક્ષા વગર નિઃસ્વાર્થ બીજાને ઉપયોગી થવું એટલે મદદ. મદદ હૈયાની ભાષા છે ત્યારે હૃદયમાં મદદનું ઝરણું ફૂટે તો જ કોઈને હાથ આપી શકાય. ચાલો, નિષ્ઠા પૂર્વક બીજાને મદદરૂપ થઈએ.
Aug 17, 2021
5 min

Aachman - Guru Purnima S2 | E3
આસ્થા, ચૈતન્ય અને આત્મવિશ્વાસનું ઝરણું એટલે ગુરુ. આપણી ભૂલોને સ્વીકારી આપણામાં ઉત્સાહ પૂરે તે ગુરુ. અજ્ઞાનના અંધારાને હડસેલી દેનાર સૌ ગુરુ જનોને સાદર વંદન...
Jul 15, 2021
5 min
Load more
