Dil Ki Bat - Oye!Bhadresh..Ke Sath.
Dil Ki Bat - Oye!Bhadresh..Ke Sath.
Bhadresh Mehta
Love Romance and Feelings
કાળજી - care for love.
જ્યારે આપણે કોઈ ને પ્રેમ કરતા હોઈ એ ત્યારે આપણા કરતાં આપણી સાથે જે વ્યક્તિ જોડાયેલી છે, તેની લાગણી નું મહત્વ વધી જાય છે.એમ પણ કહી શકાય કે એની લાગણી, આપણી એક જવાબદારી બની જાય છે ,અને એની કાળજી તો કરવી જ રહી કારણ માત્ર એક જ યાર.. એની ખુશી આપણી ખુશી અને પ્રેમ નું તો ખાલી ચણતર કરવાનું હોય , વળતર ની અપેક્ષા રાખ્યા વગર, તમે ખાલી મુશળધાર વરસાદ ની જેમ બસ વરસ્યા કરો પછી જુવો તે કેવા પલળી જાય છે તમારી પ્રીત માં .😊
Jun 21, 2020
21 sec
દીલ ની વાત ને સનમ નો સાથ
એક પ્રેમી નો એની પ્રિયતમા ને મળવા માટે ની અધીરાઈ ને એ અધીરાઈ માં જોવાતા સપના ને મારા અવાજ વડે સજીવન કરવાની કોશિશ કરી છે..તમારા મોબાઇલ નો headphone લગાવી આંખ બંધ કરી ને સાંભળશો તો હું ખાતરી આપું છું તમે અને જીવંત માણી શકશો કે..જાણે તમે પોતે જ તમારી પ્રિયતમા સાથે દરિયા કિનારે ફરી રહ્યા છો. અંત માં એક વાત ગમે તો જરૂર શેર કરજો.
Apr 4, 2020
1 min