
Episode -84 'ખ ખગોળનો ખ'- (ભાગ-19) ચંદ્રયાન- 3: શ્રી તન્મયભાઈ વ્યાસ
શ્રી તન્મયભાઈ વ્યાસ, Certified "SPACE TUTOR" by ISRO, Founder, Tanmaye's Amazing Space, Ahmedabad.'ખ ખગોળનો ખ' શ્રેણીના આ એપિસોડમાં તેઓ ચંદ્રયાન- 3 અંગેની તેમની અગાઉના એપિસોડની જે પ્રસ્તુતિ હતી તેનો અંતિમ પડાવ આ એપિસોડમાં રજૂ થશે.
This podcast uses Anchor (from Spotify) for stats, tracking, and dynamic audio. What this means Episodes play from the podcast's own servers, unmodified. Not affiliated with Podbay.
