AGian Voice
AGian Voice
A.G.Teachers College CTE
May 13, 2023 · 10 min

Episode-75 'ખ ખગોળનો ખ'- (ભાગ-10) મૂંઝવણોનો ઉકેલ-4 : શ્રી તન્મયભાઈ વ્યાસ

MP3
શ્રી તન્મયભાઈ વ્યાસ, Certified "SPACE TUTOR" by ISRO, Founder, Tanmaye's Amazing Space, Ahmedabad. 'ખ ખગોળનો ખ' શ્રેણીના આ એપિસોડમાં તેઓ અગાઉના એપિસોડમાં તમારા દ્વારા પુછાયેલા પ્રશ્નોના જવાબ આપશે.

This podcast uses Anchor (from Spotify) for stats, tracking, and dynamic audio. What this means Episodes play from the podcast's own servers, unmodified. Not affiliated with Podbay.