Show notes
શ્રી તુષારભાઈ એ. પંડ્યા, ગણિત-વિજ્ઞાન શિક્ષક,મંડલિકપુર પ્રાથમિક શાળા,તા.જિ. જૂનાગઢ. તેઓ ગણિત અને વિજ્ઞાન વિષયના RP એટલે કે રિસોર્સ પર્સન તરીકે GCERT અને DIET જૂનાગઢમાં પણ કાર્ય કરે છે. તેઓને વર્ષ-2022માં શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર તરફથી જૂનાગઢ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. આ એપિસોડમાં તેઓ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત '10 બેગલેસ ડે' વિશે રજુઆત કરવામાં આવેલ છે.

