
Episode-42 મારી મરજીની બેંક : સુતરીયા વનિતાબેન એસ.
સુતરીયા વનિતાબેન સુભાષચંદ્ર, આંબલીયાસણ સ્ટેશન શાળા નં. ર, તા.- જિ. મહેસાણા. શિક્ષિકા દ્વારા પોતાની શાળામાં વિદ્યાર્થીઓમાં આર્થિક બચતના મૂલ્યો કઈ રીતે વિકસે તે માટેનો નવતર પ્રયોગ "મારી મરજીની બેંક" હાથ ધરેલ, જેની રજૂઆત આ એપિસોડમાં કરેલ છે.
This podcast uses Anchor (from Spotify) for stats, tracking, and dynamic audio. What this means Episodes play from the podcast's own servers, unmodified. Not affiliated with Podbay.
