AGian Voice
AGian Voice
A.G.Teachers College CTE
May 28, 2022 · 10 min

Episode-39 ઓનલાઇન પ્રવૃત્તિઓ તથા ઈ-કન્ટેન્ટ દ્વારા અસરકારક શિક્ષણ : મિનલબેન મહેન્દ્રભાઈ વંકાણી

MP3
મિનલબેન મહેન્દ્રભાઈ વંકાણી, શ્રી આણંદપર કન્યા શાળા,
તા.કાલાવડ, જી.જામનગર. શિક્ષિકા દ્વારા વર્ગખંડમાં કરાવેલ ઓનલાઇન પ્રવૃત્તિઓ તથા ઈ- કન્ટેન્ટ દ્વારા અસરકારક શિક્ષણ આધારિત નવતર પ્રયોગ વિશે આ એપિસોડમાં વાત રજૂ કરેલ છે.

This podcast uses Anchor (from Spotify) for stats, tracking, and dynamic audio. What this means Episodes play from the podcast's own servers, unmodified. Not affiliated with Podbay.