AGian Voice
AGian Voice
A.G.Teachers College CTE
Jan 22, 2022 · 13 min

Episode-21 યુટ્યૂબ વિડિઓ દ્વારા અસરકારક વિજ્ઞાન શિક્ષણ: શ્રી પ્રશાંતકુમાર શર્મા

MP3
શ્રી પ્રશાંતકુમાર શર્મા, સાણોદા આદર્શ પ્રા. શાળા, તા. દહેગામ, જી. ગાંધીનગર. શિક્ષકશ્રી દ્વારા લોકડાઉન સમયે તૈયાર કરાયેલ ધો. 6 થી 8 ના વિજ્ઞાન વિષય માટેના કુલ 108 વિડિઓ તૈયાર કરવામાં આવેલ તે નવતર પ્રયોગ વિશે વાત કહેશે. જેનો ઉપયોગ અસરકારક વિજ્ઞાન શિક્ષણ માટે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.

This podcast uses Anchor (from Spotify) for stats, tracking, and dynamic audio. What this means Episodes play from the podcast's own servers, unmodified. Not affiliated with Podbay.