Uday Bhayani
Uday Bhayani
Uday Bhayani
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૭ | આવકારો મીઠો આપજે રે.... । Sundarkand | सुंदरकांड
15 minutes Posted Mar 21, 2022 at 4:22 pm.
0:00
15:42
Download MP3
Show notes

ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૪૭) આવકારો મીઠો આપજે રે....

શ્રીરામચરિતમાનસમાં ગોસ્વામીજીએ શ્રીહનુમાનજી-વિભીષણજીના મેળાપની વાત લખી છે, તેના સમર્થનમાં મળતા તર્ક, શ્રીહનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઇને જ વિભીષણજીને કેમ મળ્યા? બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને શ્રીહનુમાનજીએ વિભીષણજીને ક્યા વચન સંભળાવ્યા હતા? એજી તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે રે... આવકારો મીઠો આપજે રે... વગેરે કથાઓ. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરો.

લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-047/ ઉપર ક્લિક કરો.

જય સિયારામ...


email - [email protected]

વેબસાઇટ લિંક – http://udaybhayani.in/

યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8

ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani

ફેસબૂક - https://www.facebook.com/krinuday

પોડકાસ્ટ -

એન્કર - https://anchor.fm/uday-bhayani

સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd

એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en

બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani

ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw

પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1

રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3

#Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #सुंदरकांड, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #ગુરુકૃપા, #gurukrupa, #gurukripa, #sadguru, #સદ્‌ગુરુ, #બાલાહનુમાન, #બાલા_હનુમાન, #બાલા_હનુમાન‌‌_આશ્રમ, #બાલા_હનુમાન‌‌_આશ્રમ_કુતીયાણા, #balahanuman, bala_hanuman, #bala_hanuman_kutiyana, #આવકારો, #ભગવદ્‌‌_પ્રાપ્તિ, # ૧૦૦%_પારદર્શિતા, #પારદર્શિતા, #કાગવાણી, #kagvani, #aavkaro,