Uday Bhayani
Uday Bhayani
Uday Bhayani
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૦ | પ્રભુકૃપાનો અપાર મહિમા । Sundarkand | सुंदरकांड
11 minutes Posted Jan 22, 2022 at 2:30 am.
0:00
11:08
Download MP3
Show notes

ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૪૦) પ્રભુકૃપાનો અપાર મહિમા...

પ્રભુ કૃપાથી અઘરામાં અઘરું કામ પણ સરળ થઈ જાય છે અને વિરુધ્ધ સ્વભાવ વાળી વસ્તુઓમાં પણ સુમેળ જોવા મળે છે. ‘ગરલ સુધા’અર્થાત વિષ અમૃત સમાન થઈ જાય છે, “રિપુ કરહિં મિતાઇ” અર્થાત શત્રુઓ પણ મિત્રતા કરવા લાગે છે, “ગોપદ સિંધુ” અર્થાત સમુદ્ર ગાયની ખરીથી પડેલા ખાડા સમાન થઈ જાય છે, “અનલ સિતલાઈ” અર્થાત અગ્નિ પણ શીતળ થઈ જાય છે અને “સુમેરુ રેનુ સમ તાહી” અર્થાત વિશાળ સુમેરુ પર્વત પણ રજકણ સમાન થઈ જાય છે. પ્રભુકૃપાથી દરેક વસ્તુ સહજ થઇ જાય છે. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરો.

લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-040/ ઉપર ક્લિક કરો.

જય સિયારામ...


email - [email protected]

વેબસાઇટ લિંક – http://udaybhayani.in/

યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8

ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani

ફેસબૂક - https://www.facebook.com/krinuday

પોડકાસ્ટ -

એન્કર - https://anchor.fm/uday-bhayani

સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd

એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en

બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani

ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw

પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1

રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3

#Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #सुंदरकांड, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस,