Uday Bhayani
Uday Bhayani
Uday Bhayani
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૪ | સંત સ્પર્શથી વિરક્તિ । Sundarkand | सुंदरकांड
11 minutes Posted Dec 17, 2021 at 4:57 pm.
0:00
11:21
Download MP3
Show notes

ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૩૪) સંત સ્પર્શથી વિરક્તિ...

શ્રીહનુમાનજીએ વિરાટ રૂપ ધારણ કરીને લંકિનીને એક મુક્કો માર્યો અને મુક્કાનો પ્રહાર થતાં જ તેણી લોહીની ઊલટી કરતી પૃથ્વી ઉપર ઢળી પડી. તેના મુખમાંથી રક્ત વહી ગયું, એટલે કે તેણી વિરક્ત થઈ ગઈ. સાચા સંતનો સ્પર્શ થતા જ વ્યક્તિ વિકારોથી રહિત વિરક્ત થઈ જાય.

હાથ જોડીને વિનય કરવો તેને અપરાધની ત્વરિત ક્ષમા અપાવનાર મુદ્રા કહેવામાં આવે છે. કોઇને પણ હાથ જોડીને વંદન કરીએ તો કેટલું સારું લાગે? આપણી કોઇ ભુલ થઇ હોય અને સામેવાળાની હાથ જોડીને માફી માંગીએ તો સામેવાળી વ્યક્તિ તુરંત પીગળી જાય અને ક્ષમા આપે. હાથ જોડીને વિનય કરવો તેને અપરાધની ત્વરિત ક્ષમા અપાવનાર મુદ્રા કહેવામાં આવે છે. આપણી કોઇ ભુલ થઇ હોય અને સામેવાળાની હાથ જોડીને માફી માંગીએ તો સામેવાળી વ્યક્તિ તુરંત પીગળી જાય અને ક્ષમા આપે.

લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-034/ ઉપર ક્લિક કરો.

જય સિયારામ...


email - [email protected]

વેબસાઇટ લિંક – http://udaybhayani.in/

યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8

ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani

ફેસબૂક - https://www.facebook.com/krinuday

પોડકાસ્ટ -

એન્કર - https://anchor.fm/uday-bhayani

સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd

એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en

બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani

ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw

પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1

રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3

#hanuman, #manas, #Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #सुंदरकांड, #हनुमान, #માનસ, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #લંકિની, #lankini, #વિરક્તિ, #ક્ષમા, #ક્ષમા‌_વિરસ્ય_ભુષણમ્‌,