Rangili Hetal
Rangili Hetal
hetal patel
એકલતા કે એકાંત
4 minutes Posted Mar 31, 2020 at 2:40 pm.
0:00
4:33
Download MP3
Show notes
Aje koi apadne puche k sauthi moti bimari Kai che to apda dimag ma CORONA j avse but su e sachu che? Because sauthi moti bimari to apadi એકલતા j che. ભીડમાં પણ એકલતા અનુભવાય છે. એકલતા અને એકાંત વચ્ચે ઘણો તફાવત છે. But su tame tamari balcony ma એકાંત ma betha cho? સાંજે મસ્ત બાલ્કની મા બેસિને ચા કે કોફી પીતા સૂરજ ને આથમતા જોવાની મજા જ કંઈક અલગ છે. સવારે વેહલા ઉઠી અગાસી પર થી દિવસ ને ઉગતા જોવાની મજા જ કંઈક અલગ છે. મમ્મી ના હાથ થી માથા માં તેલ નાખવાની મજા જ કંઈક અલગ છે. બધા સાથે બેસીને નાનપણ ના કિસ્સા સાંભળવાં ની મજા જ કંઈક અલગ છે. જો આવું ના કર્યું હોય તો જરૂર કરજો. ખાલી ફોટા પાડવા બાલ્કની કે અગાસી પર ના જતા પણ નાનપણ ને જીવવા જરૂર જ જો.