Smit Nayak's Podcast
Smit Nayak's Podcast
Smit Nayak
Daily Motivation | જીવનમાં હંમેશા ઉંચુ નિશાન જ તાકો
2 minutes Posted Nov 12, 2022 at 2:30 am.
0:00
2:34
Download MP3
Show notes

આપણે જે પ્રમાણે ધ્યેય નક્કી કરીએ છીએ, તે પ્રમાણે જ આપણને ફળ મળે છે તે તો તમે સાંભળ્યું જ હશે.. પરંતુ બીજી એક બાબત આપણે ચૂકી જઈએ છીએ. એ છે આપણને મળતી તાકાત. તમે ઉંચુ લક્ષ્ય નક્કી કરશો ત્યારે તમને અંદરથી મળતી તાકાત પણ તે પ્રમાણે હશે. જેનાથી તમે ચોક્કસ સફળ થશો. ધ્યેય તમારે તમારા માટે જ તો નક્કી કરવાનો છે, તો પછી મોળો ધ્યેય શા માટે પસંદ કરવો