Smit Nayak's Podcast
Smit Nayak's Podcast
Smit Nayak
Daily Motivation | દ્રષ્ટિકોણ બદલો, સપના નહીં
2 minutes Posted Nov 10, 2022 at 1:33 pm.
0:00
2:14
Download MP3
Show notes

સપનાઓ પુરા કરવા આપણો હક્ક છે, બસ જો આપણે આપણાથી જ હારી ન જઈએ તો. એક દિવસથી દિવસ એક સુધીની જ સફર કાપવાની છે, પછી તો તમારામાં એ તમામ વસ્તુઓ છુપાયેલી છે જે તમને એક સફળ વ્યક્તિ બનાવી શકે છે.. 



#dailymotivation #motivation