Ashok Amin(Ashish)
Ashok Amin(Ashish)
Storyteller Ashok Amin
પ્રાર્થના પાછળની ભાવના.
2 minutes Posted Jun 1, 2020 at 1:41 pm.
0:00
2:17
Download MP3
Show notes
ઈશ્વર હંમેશા રામ ક્રિષ્ના ઈશુ કે બુદ્ધ ના રૂપે નથી મળતા. કોઇની સત્યવાણી, સતકર્મ કે શુભકામના ના સંદેશારૂપે ઈશ્વર મળે છે. તેનો સાક્ષાત્કાર હંમેશા થાય છે.