
હેપ્પી બર્થડે ટુ નાની બહેન...અપ્પુ..
આપણે જેમ નાનપણમાં એટલું બધું હસતાં હતાં કે હસતાં હસતાં રડી પડતાં હતાં..બસ એવું જ નિખાલસ હાસ્ય સદૈવ તારાં મુખપૃષ્ઠ ઉપર બની રહે તેવી ઈશ્વરને હૃદયથી પ્રાર્થના..જન્મદિવસની અખૂટ શુભેચ્છાઓ..
This podcast uses Anchor (from Spotify) for stats, tracking, and dynamic audio. What this means Episodes play from the podcast's own servers, unmodified. Not affiliated with Podbay.
